સંતુલન $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ દર્શાવે છે કે ચોક્કસ તાપમાન $T$ પર $K_P$ ($atm$ માં) નું મૂલ્ય $K_C$ ($mol/L$ માં) ના મૂલ્ય કરતા બમણું છે,તો $T = ...... \ K$.

  • A
    $300$
  • B
    $48.72$
  • C
    $12.18$
  • D
    $24.36$

Explore More

Similar Questions

$25^o C$ તાપમાને $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $6.10 \times 10^{-3}$ છે. તો $NO_{2(g)} \rightleftharpoons 1/2 N_2O_{4(g)}$ સંતુલન પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

$C_{(s)} + CO_{2(g)} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલને $P_{CO_2} = 2$ અને $P_{CO} = 4$ છે. $K_p$ નું મૂલ્ય શોધો:

$2 \ L$ ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $2 \ mol$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે $PCl_5$ નું $40\%$ વિયોજન થાય છે,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ........... $mol/L$ થશે.

Difficult
View Solution

પ્રક્રિયા $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_C = 4.9 \times 10^{-2}$ છે. પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ માટે $K_C$ ની ગણતરી કરો.

એક સમાંગ આદર્શ વાયુરૂપ પ્રક્રિયા $AB_{2(g)} \rightleftharpoons A_{(g)} + 2B_{(g)}$ ને $27^{\circ}C$ તાપમાને $25 \ L$ ના ફ્લાસ્કમાં કરવામાં આવે છે. $AB_{2}$ નો પ્રારંભિક જથ્થો $1 \ mole$ હતો અને સંતુલન દબાણ $1.9 \ atm$ હતું. $K_{P}$ નું મૂલ્ય $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય $...$ છે. (પૂર્ણાંક જવાબ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo